STORYMIRROR

Daizy Lilani

Inspirational

3  

Daizy Lilani

Inspirational

રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ

1 min
185

રાષ્ટ્રધ્વજ આપણો ન્યારો ન્યારો

ગગનમાં ફરકે લહેર લહેર

કેશરિયો રંગ બલિદાન અર્પિત

દેશ સપૂતની યાદી પ્રતીક


શ્વેત રંગ ઠંડો ચંદ્ર સમાન

વિશ્વ શાંતિનો સંદેશ દર્શાવે માન

લીલો રંગલીલુંછમ ખેતર જેવું છે

સમૃધ્ધિ-સુખનું પ્રમાણ છે


ભૂરો રંગ ચોવીસ લીટી ધરાવનાર

ભારતની રક્ષા પ્રતિ કાર્યશીલ રહેવું

રાષ્ટ્રગાન 'જન-ગણ-મન'બાવન સેકંડ

રાષ્ટ્રગીત'વંદે માતરમ' બે મિનિટ ચાલીસ સેકંડ


એકતા-અનુશાસનનું પ્રતીક દર્શાવે છે

રાષ્ટ્રધ્વજ આપણો ન્યારો ન્યારો

ગગન માં ફરકે લહેર લહેર


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Daizy Lilani

માવજત

માવજત

1 min વાંચો

તરસ

તરસ

1 min વાંચો

મા

મા

1 min વાંચો

મન

મન

1 min વાંચો

હેલી

હેલી

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

ખંજન

ખંજન

1 min વાંચો

લહેર

લહેર

1 min વાંચો

Similar gujarati poem from Inspirational