પતંગિયું
પતંગિયું
યુવાનીથી
થનગનતા,
એક
પતંગિયાની,
ઓચિંતી,
શરૂ થઈ ગઈ
પ્રેમ કહાની,
એક મદમસ્ત,
પૂર્ણરૂપે ખીલેલા
ફૂલ સાથે
વસંતની વેલ પર.
યુવાનીથી
થનગનતા,
એક
પતંગિયાની,
ઓચિંતી,
શરૂ થઈ ગઈ
પ્રેમ કહાની,
એક મદમસ્ત,
પૂર્ણરૂપે ખીલેલા
ફૂલ સાથે
વસંતની વેલ પર.