STORYMIRROR

Bharat Goswami

Inspirational

4  

Bharat Goswami

Inspirational

મોજ

મોજ

1 min
23.1K

ફકીરી મળી છે મોજની,

અમીરી તળી છે ભોજની,


દિશા ને દશાની જરૂર નથી,

અસર અવળી છે રોજની,


એ જણ સાથે સંબંધ કરીને,

લાગણી ભળી છે ખોજની,


મહા મહેનતે ભુખ ભાંગવા

મિલકતો રળી છે લોજની,


અલખ સાથે શ્વાસ જોડીને

જીંદગી ટળી છે બોજની.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Bharat Goswami

Similar gujarati poem from Inspirational