આધુનિકતા
આધુનિકતા

1 min

3.3K
આધુનિકતા પ્રસરતાંજ,
બાળકોમાં થયો છે,
લોકડાઉન,
સાયકલ, ખેલકુદ,
ને ખુલ્લા વાતાવરણનો.
આધુનિકતા પ્રસરતાંજ,
બાળકોમાં થયો છે,
લોકડાઉન,
સાયકલ, ખેલકુદ,
ને ખુલ્લા વાતાવરણનો.