STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

3  

Kiran piyush shah "kajal"

Inspirational

પ્રકૃતિ તુ હું..

પ્રકૃતિ તુ હું..

1 min
1.2K

એય

તને કહું છું સાંભળને

આ ફાઈલો આ વર્કલોડ ભૂલી 

જરા એક નજર

આસપાસ કર ને,


આ બારીમાંથી ડોકાતો ગુલમહોર,

આંગણે આવકારો દેતો લીમડો,

ને સોસાયટીના મેદાનમાં પીપળો ને વડલો,


બાજુવાળા સ્મિતાના બંગલામાં મહેકતા,

ચંપો રાતરાણી જાસુદ મોગરો ને ગુલાબ,

કેવાં મહેંકી તરબતર કરે


તો વ્યાસ અંકલનું તો જાણે આંબાવાડિયું જ હો,

અને તને ખબર છે ?

આપણી જમણી બાજુ મેથ્યૃ ને નેન્સી રહેવા આવ્યા,

અને એણે તો જામફળી ચીકુ બદામ ને સંતરા વાવ્યા,

પેલો ધૂની ઈસ્માઈલ આંબળાને એવું લાવ્યો,


પણ તને ક્યાં ફૂરસદ છે,

આ કુદરત સાથે મિત્રતા કરવાની,

લીમડાની છાયા વડવાઈએ હિંચકા,

આ બધાંનું એક અલગ જ સ્થાન ને મજ્જા,


મૂક થોડીવાર આ કોમ્યુટર ને ફાઈલોની મગજમારી,

ચાલ, આજ પાછળ આસોપાલવની વચ્ચે હિંચકે ઝુલતા,

સ્મરણોની ગલીમાં લટાર મારી,

યાદોને તાજી કરી,


આસપાસ મિત્રતાની મહેંક ફેલાવીએ...

પ્રકૃતિ તુ, હું,ને મિત્રો,

બીજું શું જોઈએ..

કંઈ જ નહીં.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Kiran piyush shah "kajal"

શ્વાસ

શ્વાસ

1 min വായിക്കുക

ફરે છે

ફરે છે

1 min വായിക്കുക

અવધમાં

અવધમાં

1 min വായിക്കുക

ને

ને

1 min വായിക്കുക

સંઘર્ષ

સંઘર્ષ

1 min വായിക്കുക

છો

છો

1 min വായിക്കുക

છે

છે

1 min വായിക്കുക

Similar gujarati poem from Inspirational