STORYMIRROR

Sushila Patel

Romance

4  

Sushila Patel

Romance

પ્રેમ

પ્રેમ

1 min
257

ચંચળ મનને તારામાં સ્થિરતા મળી,

તું જ તો પ્રેમ લખવા કોરી લીટી મળી.


કવિતા પણ તારા દિલને અડકીને મળી,

કલમને પણ ચાલવા શાહી રંગીન મળી.


શું કરું મસ મોટા સપનાઓના ભારા હવે,

મને પ્રેમ શબ્દે જિંદગી આખેઆખી મળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance