STORYMIRROR

કિંજલો જોષી

Romance Others

3  

કિંજલો જોષી

Romance Others

પ્રેમ

પ્રેમ

1 min
171

અનુભૂતિનો અહેસાસ પાંગરે 

હૈયે ઉભરતી લાગણીઓ મૌન


કલશોર કરે સદાય તારો સંંવાદ

આત્મા કરે પલપલ તારો સાદ.


વાદ ન વિવાદ પણ મૌન સંવાદ 

અગોચર મન પહોંચે એકલતામાં


Rate this content
Log in

Similar gujarati poem from Romance