પ્રેમપત્ર
પ્રેમપત્ર
1 min
162
લખતાં લખી દીધો હાલ પ્રેમપત્રમાં હવે
તને ગમે એવું જ લખી દીધું મારો હાલ,
કહેવું હતું આઈ લવ યુ એ પણ કહી દીધું
રંગ લાગ્યો ચાહતનો એ પણ કહી દીધું,
સત્ય હતું એ બધું જ લખી દીધું છે તુજને
તું મને ગમે છે એ પણ કહી જ દીધું તુજને,
હૃદયમાં ઉભરતું આઈ લવ યુ પણ કહ્યું હવે
રોજ રોજ આઈ લવ યુ નજરનું કરતો રહ્યો,
ન સમજી શકી હૃદયની લાગણીઓ તો શું કરું
મારાં હૈયે ગુસ્તાખી પ્રેમની તો પત્ર લખી દીધો.
