STORYMIRROR

Bhumi Ladumor

Abstract Children Stories Children

3  

Bhumi Ladumor

Abstract Children Stories Children

પપ્પા

પપ્પા

1 min
228

પોતાની પસંદગી નાપસંદ કરી 

અમાારી પસંદગી અપનાવાતા જોયા છેે,


તકલીફો ચારે બાજુથી હતી પણ 

હિંમત હાર્યા વગર એકલા લડતા જોયા,


થાક ઘણો હતો ચહેરા પર પણ

અમાારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે,


કોઈનેેે તકલીફ વર્ણવતા ના હતા પણ

અડધી રાતે ખુલ્લી આંખે અમારા સારા સપના સજાવતા જોયા છેે,


ચિંતામાં જાગતા જોયા છે

છે એક જ પણ વિશેષતાઓ અનેેક છેે

પિતા સ્વરુપે સર્જનાર નેે જોયા છે મેં.           


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract