જિંદગી નો રંગ
જિંદગી નો રંગ
1 min
194
મૂઠી ભરી હાથોમાં તમે લઈ ને આવ્યા રંગ,
છેડી દિધી આજે તમ તો આંખો કેરી જંગ.
લાલ પીળા અને ગુલાબી જુઓ કેવા કેવા રંગ,
જોઈ તમને ઘડીક થઇ ગયા અમે તો દંગ.
રંગ વગરની જીંદગીમાંં તમેે પૂરી દીધા રંગ,
લાંબા સમય પછી મળ્યો તમારો સંગ.
રોજ રોજ બદલે છે અહીં દુનિયા આખી રંગ,
જોવો તો બસ કરી રહ્યા છે જુદા જુદા ઢોગ.
