Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhumi Ladumor

Others

2  

Bhumi Ladumor

Others

મારી ડાયરી

મારી ડાયરી

1 min
146


આજેે મેં મારી જાતને પૂછ્યું લાઈફનેે કેવી રીતે હેન્ડલ કરવી,

મારા રૂમે મને પરફૅક્ટ જવાબ આપ્યો,


છતેે એ કહ્યું : ઊંચું નિશાન રાખ,

દીવાલેે કહ્યું : બીજાને ટેેકો આપ,


ઘડિયાળ એ કહ્યું : સમયની કદર કર,

પંખા એ કહ્યું :  મગજને ઠંડુ રાખ,


અરીસા એ કહ્યું : તારી જાતને નિહાળ

 કૅલેન્ડર એ કહ્યુ : અપટુડેટ રહો,


તકિયા એ કહ્યું : બીજા નો સહારો બન,

પછી મેં મારા બેડ ને પૂછ્યું..


તેને કહ્યું ચાદર તાણીને સૂઈ જા

બધુુ મોહમાયા છેે. 

                           ભુમિ એમ લાડુુુુમોર


Rate this content
Log in