STORYMIRROR

Vibhuti Desai

Tragedy Others

3  

Vibhuti Desai

Tragedy Others

પિતાની યાદ

પિતાની યાદ

1 min
512

પિતાનો ત્યાગ

ભૂલી ગયા રે...

પિતાએ યાદ રાખી

જીવનભર

ફરજો સદા.


પિતાનો ત્યાગ

રહ્યો પાછળ

ફરજ કરી પૂરી

સંતાનો કેરી

દિલ દઈને.


સંતાન ભૂલ્યાં

ત્યાગ પિતાનો

પિતાએ વરસાવી

જીવનભર

પ્રેમની હેલી.


પિતાનું દુઃખ

ન દેખાયું રે...

આંસુડાં છૂપાવતાં 

રહ્યાં ઓશિકે

જીવનભર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy