STORYMIRROR

Ritesh Shah

Drama Fantasy

3  

Ritesh Shah

Drama Fantasy

ફૂલડાં

ફૂલડાં

1 min
249

રે પતંગિયા

શીદ ઉડ્યાં કરે,

લાજે ફૂલડાં.


રે ભમરાઓ

શીદ ઉડ્યા કરે,

ક્રોધે ફૂલડાં.


રે મધમાખી

શીદ ઉડ્યાં કરે,

દુઃખી ફૂલડાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama