STORYMIRROR

Ritesh Shah

Drama

2  

Ritesh Shah

Drama

રાવણ

રાવણ

1 min
194

ફાફડા ખાય,

ઊંધિયું ને જલેબી,

બળે રાવણ ?


કરે કટકી,

કરે સમય ચોરી,

બળે રાવણ ?


જીભ તો જુઠ્ઠી,

પેટ તો માંગે મૂઠ્ઠી,

બળે રાવણ ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama