STORYMIRROR

Ritesh Shah

Inspirational Others Children

3  

Ritesh Shah

Inspirational Others Children

સાલ મુબારક ( હાઈકુ )

સાલ મુબારક ( હાઈકુ )

1 min
360

નવીન વર્ષે,

નવા રૂપ સજીને 

સજ્જ બનીએ.

કડવી વાતો,

રીસામણાં ભૂલીને,

નવાં બનીએ.


ખંખેરીને કાન,

મેલ મનનો કાઢીને

મસ્ત બનીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational