STORYMIRROR

Zalak bhatt

Tragedy

2  

Zalak bhatt

Tragedy

ફ્રી ઇન્ડિયા

ફ્રી ઇન્ડિયા

1 min
40

ભારત ઇઝ ગુડ

ના મળે સૌ ને ફૂડ

હાં, બદલે સૌ મુડ

ચાલે પથ હો રુડ


હાથ આવ્યાં નૂડ

ભાખરી થઈ સુદ !

ઊંચકી ગઈ હુડ ?

વાહ રે! કરી બુડ,


કાં, હું કાર થ્યો ડુડ?

જોઈ રહ્યાં તે છે ટુડ!

ખોઇ રહ્યાં છે તે વુડ 

ઓલસો ઇટ્સ ગુડ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy