STORYMIRROR

Vibhuti Desai

Fantasy

3  

Vibhuti Desai

Fantasy

ફળિયું

ફળિયું

1 min
42

૧.   નવોઢા કેરાં

    ઝાંઝરના ઝંકારે

     ફળિયું ગુંજ્યું.


૨.   ચાલી સાસરે

    સૌ કેરી પ્રિય તન્યા

      ફળિયું સૂનું.


૩.     લગ્ન લેવાયા

     દીકરી વિદાય લે

       ફળિયું સૂનું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy