STORYMIRROR

Kaushik Dave

Classics

3  

Kaushik Dave

Classics

પૌરાણિક પાત્ર

પૌરાણિક પાત્ર

1 min
139

કેટલાક પાત્રો અમર છે

જે પુરાણોમાં લખ્યા છે


અશ્વત્થામા જ્ઞાન અતિ

પણ સદુપયોગ કર્યો નહીં


આવેશમાં આવી નિર્દોષ માર્યા

કુદરતનો નિયમ તોડ્યો


શ્રાપ મળ્યો અશ્વત્થામાને

ઠેર ઠેર ભટકતો ચિરંજીવી થયો


અસુર સમ્રાટ બલિ રાજા

મહાન દાનેશ્વરી થઈ ગયા


દાન આપવામાં પાછીપાની નહીં

ભગવાન વામને અહંકાર તોડ્યો


ત્રણ ડગલાંમાં ત્રણેય લોક

બલિને પાતાળે ચાંપ્યો


પૌરાણિક કથાઓમાંથી જ્ઞાન

બોધપાઠ સૌને મળ્યો


Rate this content
Log in

Similar gujarati poem from Classics