ઓક્સિજન
ઓક્સિજન
હોસ્પિટલમાં ઓક્સિજનનાં બાટલાને સહારે ઊગરી જનાર વૃદ્ધે જિંદગીનું પ્રથમ વૃક્ષ વાવ્યું.