DIVYA BHUT
Others
નવું ફરાક મેળવી
ખુશખુશાલ થતી
દીકરીને જોઈ
કાળીમજૂરી કરતો પિતા
પોતાના હાથ પરના
'કાળા ડાઘ' પર મલકાઈ ઉઠ્યો.
શરાબ
ઓક્સિજન
જન્મદિનની ભેટ
પ્રકૃતિપ્રેમ
કાળા ડાઘ
ભૂખનું તાપણું