STORYMIRROR

DIVYA BHUT

Inspirational

2  

DIVYA BHUT

Inspirational

જન્મદિનની ભેટ

જન્મદિનની ભેટ

1 min
468

હાલતાં - ચાલતાં વૃક્ષોનાં પાન તોડી નાખતાં સાગરે શિક્ષકને પોતાનાં જન્મદિન નિમિત્તે દર વર્ષે એક વૃક્ષ ઉછેર કરવાનો વાયદો ભેટ આપ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational