STORYMIRROR

Vibhuti Desai

Tragedy

4.0  

Vibhuti Desai

Tragedy

ઓઝલ

ઓઝલ

1 min
320


ફેરવતા દિકરો ખભે બેસાડી,

આજે કાંધ આપી લઈ જતા પિતા.


અબોલ બની જોઈ રહી માવડી,

નનામી ઓઝલ થતાં જ ભાંગી પડી.


Rate this content
Log in