Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aakruti Aakruti

Romance

4.3  

Aakruti Aakruti

Romance

નયનથી નયન મળ્યા

નયનથી નયન મળ્યા

1 min
300

નયનથી નયન મળ્યા કે,

થઈ તું મારી નજર....

પહેલી એ ક્ષણની પહેલી એ મુલાકાત

થઈ તું મારી પ્રીત..(૨) 

જાણ્યા અજાણ્યામાં થઈ એ મિત્રતા

કે, મિત્રમાંથી સાથી....

થઈ તું મારી સંગિની. 

હતા એ જુદા જુદા સાથી..

હતી મંજિલ પણ એ જુદી,

કોણ જાણે ક્યાં આવી પહોંચી નાવ મારી કે,

થઈ મુલાકાત તારી સાથે મારી. 

લાજવાબ તારા હોઠના એ ઉત્તર

તારા હળવા હળવા સૂર સાંભળી

થયું મન મારું પ્રફુલ્લિત કે,

થઈ તું મારી સુરીલી. 

હતી એ ક્ષણ કે, જેમાં નિહાળી મુજને,

તું મંદ મંદ મલકાતી હસતી હતી...

તારી એક નજરથી તીર મારી

કરી ગઈ તું મુજને ઘાયલ. 

આ નસીબ જ છે એવું કે,

ક્યાં તું મહેલોની રાણી અને

હું હતો ઝૂંપડીનો રહેવાસી..

તારી એક મુસ્કાન ફરકી કે,

થઈ તું મારી સંગિની.

Rate this content
Log in

Similar gujarati poem from Romance