Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

નવરંગી જીવન

નવરંગી જીવન

1 min
5


નવરંગોના વરસાદની જેમ હું,

 જીવન મારૂં તરબતર કરૂં છું, 

 મારી કલમ અને સંગીતથી હું, 

 સાહિત્યમાં પ્રાણ પુરૂં છું, 


 શબ્દ સાગરના મોતીઓથી હું, 

 ગઝલોને શણગારૂં છું, 

 મારા સંગીતના મધુર સ્વરોથી હું, 

 સાહિત્ય પ્રેમીઓને ડોલાવું છું, 


 નથી અભિમાન મને મારી કળાનું, 

 હું નિર્મળતામાં રહેનારો છું, 

 સાહિત્ય સંગીતનો સાધક છું હું, 

 માઁ સરસ્વતીનો બાળક છું, 


ભલે હું વયોવૃધ્ધ છું છતાં પણ,

કલમ અને સંગીતથી હું યુવાન છું, 

સાહિત્ય-સંગીતમાં મગ્ન બની "મુરલી", 

મારૂં જન્મ સફળ કરનારો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational