નંજરો થી નંજરો ની કમાલ થઇ ગઇ,
નંજરો થી નંજરો ની કમાલ થઇ ગઇ,
નંજરોથી નંજરોની કમાલ થઈ ગઈ,
તને જોઈને મારી શું હાલત થઈ ગઈ,
મળવું હતું તને અને મુંલાકાત થઈ ગઈ,
ક્હેવી તી મનની વાતો, જે મનમાંરહી ગઈ,
તારી આ લેહંરાતી લટ ને આ જુલફોની અદા,
મારા માટે યાદગાર બની ગઈ,
માટે તું જીંદગીની દુવા બની ગઈ,
તારા વિના તો મારી આ કંવિતા અધુરી રહી ગઈ,
ભુલિ ગયો દુંનિયાના બધા ગમ, ને તુ જીંદગી બની ગઈ,
થોડિ જ બાકી હતી જીંદગી જે, તારી યાદો માં વહી ગઈ.
નંજરોથી નંજરોની કમાલ થઈ ગઈ.

