તારી યાદમાં
તારી યાદમાં
વાતથી વાતમાં તારી સાથે વાત કરવાનું બહાનું મળી જાય,
'મોન'ની આ મહેફિલમાં હસવાનું કારણ મળી જાય,
મળ્યા તમે એ ભાગ્યમાં હતું જ,
જીવન તારી સાથે જીવવું એવું શમણું મળી જાય,
મુશ્કેલી છે લાખો આ સફરમાં,
બસ મારો અને તારો એક હાથ બની જાય.

