STORYMIRROR

Riya trivedi

Romance

3  

Riya trivedi

Romance

નજર

નજર

1 min
238

નજર ને નજરની નજર ના લાગે,

કોઈ આવા સારા પણ ના લાગે,


તમને જોયાં છે બસ એ નજરથી,

જે નજરથી તમને નજર ના લાગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Riya trivedi

Similar gujarati poem from Romance