STORYMIRROR

Rita Patel

Romance Others

2  

Rita Patel

Romance Others

નામ

નામ

1 min
166

જિંદગીભર યાદોના જામ પીધા છે, 

હર યાદોમાં તમારા નામ લીધા છે, 


તમે કહો છો ભૂલી જજો અમને, 

પણ અમે તો અમારા શ્વાસ તમારે નામ કીધા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance