Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

ના મૂલવો.

ના મૂલવો.

1 min
464


ના મૂલવો ભાવને અક્ષરો ગણીગણીને,

ના મૂલવો ભાવને શબ્દોને વણીવણીને,


શબ્દ અર્થ આખરે તો અભિવ્યક્તિ છે,

ના મૂલવો ભાવને છંદોને ભણીભણીને,


હોય એ હેત હૈયાનું વહેતાં ઝરણાં સમું, 

ના મૂલવો ભાવને જોડણી વીણીવીણીને,


પ્રેરણા ઈશની કદી ના બેકાર જનારી હો,

ના મૂલવો ભાવને ગજ લૈ ભણીગણીને,


સ્નેહસરિતા હોય વહેતી કવિનાં હૃદયમાં,

ના મૂલવો ભાવને આરજૂ ઘણીઘણીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational