મૂર્ખામી
મૂર્ખામી
પગને ગોઠણથી વાળી
અપંગ હોવાની વ્યક્તિ મેં જાણી
અજમાવી રોડ પર બેઠો ભીખ માગવાં
બોલી આળસ વગર મહેનતે પૈસા ભેગા કરવાં
કટોરામાં ભેગા થયા રૂપિયા ઘણાં
મારી બાજુમાં ઉભા રહ્યા બેે જણાં
આજુબાજુમાં લાકડી ફેલાવતાં
ને હાથ હવામાં આમતેમ પ્રસરતાં
અંધ એ બંને મને જણાતાં
આવી દયા મારા દિલમાં
થઈ ઉભો, નાખ્યાા પૈસ મેં એના કટોરામાં
મને આશ્ચર્ય થયું આ શું વળી ?
એના હાથમાં હથકડી જોવાં મળી
નાખી મને જેલમાં સજા મનેે કરી
એ પોલીસે મારી મૂર્ખામી પકડી ખરી
