Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મુજને મળવા આવ

મુજને મળવા આવ

1 min
310


મોરલા ઓ મોરલા તું મુજને મળવા આવ

રંગીલા ઓ રંગીલા તું મુજને મળવા આવ,


પીંછાવાળા ઓ કલગીવાળા તું મુજને મળવા આવ

ટહુકાવાળા ઓ ટહુકાવાળા તું મુજને મળવા આવ,


સૌને પ્યારા તું છે જગમાં ન્યારા તું મુજને મળવા આવ

નાચવાવાળા અને કળા કરવાવાળા તું મુજને મળવા આવ,


સુંદરતાવાળા ઓ સૌરભવાળા તું મુજને મળવા આવ

ભાવતણા ને ભાવના સારા ઓલ્યા નાચ્તા મોરલાંને કહ્યું


તું મુજને મળવા આવ તું મુજ સાથે મળીને રમ

ઓ સુંદર મોરલા.


Rate this content
Log in