STORYMIRROR

Pinal Patel

Romance

3  

Pinal Patel

Romance

મોસમ વરસાદની

મોસમ વરસાદની

1 min
158

વીજળીની લાગણી ગુસ્સાભરી,

ખારું પાણી અને જુસ્સાભેર,


ગર્જનાની ગિરા ગાગર વરસાદી,

એમાંય તારી માફક લાગણી હેતાળી,


વરસાદની વાણી અને 

વીજળીની ઉદાસી,


ઘેલો પાછળ તારી ધરા !

મેહુલો વરસે ભૂલી કલા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance