STORYMIRROR

Pinal Patel

Others

3  

Pinal Patel

Others

જીવનમાં જીવ

જીવનમાં જીવ

1 min
170

અલંકારો આલેખવા અજબ લાગે,

એની આંંખમાં મને સ્વર્ગ લાગે,

એ બોલ બોલ કરે તો ત્રાસ લાગે,

એ ના બોલે તો(પણ) સૂનો સંસાર લાગે !

એ હું અને હું એ લાગે,

મિત્ર મારો જીવ લાગે !


મિત્ર ફકત કહેવું લાગે,

અમને સાથે જોવું સપનું લાગે,

હકીકતમાં એ મારો જીવ,

જીવનને મારો શ્વાસ લાગે !

એ હું અને હું એ લાગે,

મિત્ર મારો જીવ લાગે !


Rate this content
Log in