ભારતી
ભારતી
ખંડ ખંડ પ્રચંડ તું,
વિવિધ રંગ રંંગનું બ્રહ્માંડ તું!
ભરપૂર ભાષા ભાષા બોલી તું,
ક્યાંક કન્નડ,કચ્ચી પંજાબી તું.
મસાલેદાર વાનગીથી ભરપૂર તું,
ક્યાંક રસમ,જલેબી, દલબાટી તું,
લાલ ગુલાલ શણગાર તું,
ક્યાંક સાડી, નાવવાલી,રાજસ્થાની તું,
છતાંયે રગે રગમાં એક ભારતી તું.....
