Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aaru patel

Romance Others

3  

Aaru patel

Romance Others

મળવું છે

મળવું છે

1 min
211


મળવું છે મારે કંઈ પણ કારણ વગર,

સંબંધ રાખું છું કંઈ પણ સગપણ વગર...


પ્રેમ કરું છું કંઈ પણ અપેક્ષા વગર,

સતત સાથે ચાલતા રહીશું કોઈ મંજિલ વગર...


એક એક પળ નકામી લાગે છે તમારી યાદ વગર,

તમે સાથે હોય તો ચાલુ છું કોઈ પણ ડર વગર...


માની લીધા છે જીવનસાથી કોઈપણ રસમ વગર,

સાથ હંમેશા નિભાવીશ કોઈપણ કસમ વગર...


શબ્દો પણ નથી લખાતા લાગણી વગર,

તમે તો જિંદગી છો કેમ રહી શકું હું તામારા વગર !


Rate this content
Log in

Similar gujarati poem from Romance