Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aaru patel

Others Children

4.0  

Aaru patel

Others Children

પપ્પા

પપ્પા

1 min
215


બધાં પ્રેમ બતાવવા કરે પણ

બતાવ્યા વગર પ્રેમ કરે એ પપ્પા,


 એ ભલે ગમે તે મુશ્કેલીમાં હોય પણ

તમને આંચ ના આવવા દે એ પપ્પા,


પોતાના પરિવાર માટે પોતાને નથી ગમતું

એવું કહીને ઈચ્છાનો ત્યાગ કરે એ પપ્પા,


ભલે ને ગમે તેવી પરિસ્થિતિ હોય

પણ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે એ પપ્પા,


તમારાં મનની દરેક વાત

વગર કહ્યે સમજી જાય એ પપ્પા.


Rate this content
Log in