STORYMIRROR

Hiren Sorathiya

Inspirational

2  

Hiren Sorathiya

Inspirational

મિત્ર

મિત્ર

1 min
14.1K


જીવનમાં જેને
દરેક વાત કહેવાય
તેનું નામ મિત્ર!

જેના વિના ના રહેવાય,
તેનું નામ મિત્ર;

જેની સાથે
પરંપરા તોડીને બોલાય
તેનું નામ મિત્ર

જેની દરેક વાત સહેવાય,
તેનું નામ મિત્ર!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Hiren Sorathiya

મિત્ર

મિત્ર

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

કવિતા

કવિતા

1 min વાંચો

ગઝલ

ગઝલ

1 min વાંચો

Similar gujarati poem from Inspirational