STORYMIRROR

Hiren Sorathiya

Others

1  

Hiren Sorathiya

Others

કવિતા

કવિતા

1 min
2.8K


નામી કે અનામી ખરે છે બધા

જોઈ મૃત્યુને ડરે છે બધા,

 

જીવનનું ચક્ર તો ચાલ્યાં જ કરે...

પોતપોતાના સમયે મરે છે બધા,

 

જીવતો નથી માનવી સંતોષથી

પણ બચવા દોડાદોડી કરે છે બધા,

 

ગરીબ હોય કે હોય અમીર,

ઈશ્વરની દુનિયામાં ચરે છે બધા,

 

ચાલતું નથી જીવન વિના મહેનતે

પ્રયત્ન માનવી છેક સુધી કરે છે બધા.


Rate this content
Log in