STORYMIRROR

Hiren Sorathiya

Romance

2  

Hiren Sorathiya

Romance

પ્રેમ

પ્રેમ

1 min
2.5K


ફુલોની કળીઓમાં સુંગધ હોય છે,
દુનિયામાં બદલાવનો ક્રમ હોય છે,

વરસાદ એ મોર ને નાચવાનો સમય હોય છે,
પ્રેમીઓને પલળવાનો  અનેરો આનંદ હોય છે,

પ્રેમમાં પડી ગયા એટલે પતિ ગયું ?
ના, દુનિયાની સામે આવવાનો પણ સાચો સમય હોય છે.

છુપાવવાથી કશું વળતું નથી,
પ્રેમને બધાની સામે મનાવવાનો મોકો હોય છે,

કૃષ્ણ ની ગીતા માં સાર હોય છે,
'હિરેન'ની ગઝલમાં પ્રેમનો એકરાર હોય છે.

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance