STORYMIRROR

Hiren Sorathiya

Inspirational

2  

Hiren Sorathiya

Inspirational

ગઝલ

ગઝલ

1 min
2.7K


હવે એક એવી જ ક્ષણ આવશે

વટાવી હવે રાહ રણ આવશે

 

જરા જો ચહેરો, અરે ઓ સનમ;

હશે પ્રેમ તો યાદ પણ આવશે

 

જરૂરી નથી માનવી કે, મળે

તને ભાગમાં માત્ર કણ આવશે

 

કરો જાદુ તેના ઉપર કેમકે

તને યાદમાં એક જણ આવશે 

 

કહે કેમ જીવીશ તારી વિના

હવે માત્ર યાદોનું ધણ આવશે

 

        

 

     


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational