મિલન
મિલન
મિલન
માગવામાં પણ
સમજણ હોય છે,
છૂટા પડવું,
અાપણું દૂષણ હોય છે.
ફક્ત અવરજવર
ન માગો, દોસ્તો!
એ તો સ્મશાનમાં
પણ હોય છે!
મિલન
માગવામાં પણ
સમજણ હોય છે,
છૂટા પડવું,
અાપણું દૂષણ હોય છે.
ફક્ત અવરજવર
ન માગો, દોસ્તો!
એ તો સ્મશાનમાં
પણ હોય છે!