મીઠી રાહ
મીઠી રાહ
મેસેજ તારા ન આવતા,
મારુ મન ગભરાઇ..
થાઇ દલવલાટ મજાનો,
ને ચિત્ત મારુ ચકરાઇ..
રાહ જોતા ન આવડે,
છેલ્લે એ પણ શીખી જવાઇ..
થાકી - વાટ જોઇ પછી,
મન મારુ એમની યાદો થી ઘવાઇ..
પણ અંતે..
આવતા મેસજ એમનો,
હૈયામાં હાશ 'ને મનમાં વિશ્વાસ,
લગણી અનેરી ઉભરાઇ... મન મસ્તમગન થાઇ...

