Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

surendrabhai gamit

Inspirational

3  

surendrabhai gamit

Inspirational

માટી

માટી

1 min
214

મજબૂરી હતી વતન છોડી જવાની;

છતાં નથી ભૂલી શક્યો વતનની માટીને,

વીતી ગઈ થોડીક ક્ષણ દૂર રહેવાની;

આજે ફરી કદમ માંડ્યા મારી માતૃભૂમિમાં,

લગાવ તો જુઓ આ માતૃભૂમિનો માટીનો;

પગ મૂક્યો ને કાયા ચેતનવંતી બની, 

કોણ જાણે કેવો લગાવ છે આ માટીનો;

કોણ જાણે કેમ રોમ રોમ પુલકિત બને,

ઘણો જૂનો નાતો છે આ માટી જોડે;

એના ખોળામાં મારુ બાળપણ વીત્યું છે,

હથેળીમાં લઈ સુંગધનો એક શ્વાસ ભરુ છું;

તન મનમાં સુગંધનો નવો જોમ ભરુ છું,

નિરાંતની શોધે આખું જગ ભટક્યો 'સૂરી';

ટાઢ તો આ જીવને વતન તારા ખોળે જ મળી.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational