STORYMIRROR

surendrabhai gamit

Inspirational

3  

surendrabhai gamit

Inspirational

વસંત

વસંત

1 min
243

પાનખરે પીળાં પડ્યાં પાન

ખર્યાં તો પણ ભેગા થઈને,


નવી ફૂટી છે કૂંપળો ડાળીએ

જૂનું છોડીને નવું કરીએ,


ભર તાપે હરખાયો કેસુડો

આંખોને ઠંડક આપતો કેસુડો,


ક્યાંક મોર ફૂટી છે આમ્રમંજરની

સંભળાયો મીઠો ટહુકો કોયલનો,


ખીલી ઊઠ્યો ઉપવન વસંતનો

કુદરતે મૂક્યો છે ખુલ્લો દ્વાર પ્રકૃતિનો,


ન કર ચિંતા કાલ કે ગઈકાલની 'સૂરી'

માણી લે મોસમ છે સદાબહારની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational