STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

3  

Vanaliya Chetankumar

Inspirational Children

મારી માતા..

મારી માતા..

1 min
330

માં વિશે હું શું કહું મિત્રો 

માં જ આપણું જીવન લખે છે, 


મારી મા મારા શિક્ષકોની ગરજ સારે છે, 

મારી માતાના ચરણોમાં પૃથ્વીનું સ્વર્ગ છે, 


મારી માતા મારા સંસારનો પાયો છે,

મારી માતા મારી સાધનાની શરૂઆત છે,


મારી માતા મારી પ્રગતિની પ્રાર્થના છે,

મારી માતા રીતિરિવાજોની રસધારા છે,


મારી માતા મારા માટે મીઠું ગંગાજળ છે,

મારી માતા મારી માટે સંસ્કારની શારદા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational