Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajiv Thanawala

Drama

5.0  

Rajiv Thanawala

Drama

મારી કાજલ રાણી

મારી કાજલ રાણી

1 min
403


એક બ્યુરોમાં ભટકાણી

એને નૃત્ય ગમતું જાણી

થયો જોતા જેને પાણી

એને પરણી ઘેર આણી

એ મારી કાજલ રાણી 


ખુશીની કરતી લ્હાણી

લેતી હર પળ માણી  

જીવન જાણે ઉજાણી

ચ્હા છે જેને મન પાણી

એવી મારી કાજલ રાણી


નાચતા કદી ન ધરાણી

નચાવે હર કોઈ પ્રાણી

બચ્ચા, બૈરાં કે ઘરધણી

પગમાં ભરતી એ વાણી

એવી મારી કાજલ રાણી


ફક્ત તીખી ભાવે ખાણી

કદીક તીખી એની વાણી

ખૂબ પ્રેમે થાય ભરપાણી 

માટે દિલની છે પટરાણી

એવી મારી કાજલ રાણી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama