ખાત્રી છે
ખાત્રી છે
કેળવો ગમતો શોખ તો ખાલીપો જશે, ખાત્રી છે.
ધગશ ફેરવે "નિશા"ને અજવાળામાં, ખાત્રી છે.
બસ, ફૂંકજો કોઈ તણખાને, ભડકો થવા સુધી
પછી તો વ્યક્તિત્વ સ્વયં ઝળહળશે, ખાત્રી છે.