મારી ગાય
મારી ગાય
મારી ગાય, પ્યારી ગાય
બધાથી સુંદર મારી ગાય
બધા બોલાવે એને પ્યારી
બધાની આંખોનો છે તારો
દેખતા જ થઈ જાય ખુશ
પાણી પીવે ઘાસ ખાય
સાંજ સવાર દૂધ આપે
બધા જોડે લાડ કરે
બધા તેને માતા કહે
મારી ગાય, પ્યારી ગાય.
મારી ગાય, પ્યારી ગાય
બધાથી સુંદર મારી ગાય
