માર્ગદર્શક
માર્ગદર્શક
ક્યારેક લાગણીઓમાં વશી જાવ છું, તો ક્યારેક ખુશીઓમાં,
ક્યારેક ગુસ્સે થઈ જવાય છે, તો ક્યારેક પ્રેમાળ,
ક્યારેક મિત્ર બની જવાય છે, તો ક્યારેક ઈશ્વર,
ક્યારેક માર્ગદર્શક બની જવાય છે, તો ક્યારેક જીવનદર્શક,
અને હા,
એટલે જ તો ગર્વથી કહું છું,
ક્યારેક બાળકોના બાળપણનો કિંમતી ખજાનો બની જાવ છું તો ક્યારેક તેમના હૃદય સથવારો.
