STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મારે

મારે

1 min
19

તારા શબ્દ થકી અનુરાગ મારે.

પછી ના જવું પડે પ્રયાગ મારે.


અંતર પણ ખળભળી ઊઠતું,

વિયોગની પ્રગટતી આગ મારે.


રતિ માનસે પ્રતિપળ જાગતી,

રામનામ એજ જપજાગ મારે.


તણાવું જાણે કોઈ વહેણમાંને,

ના રહે જીવનમાં કોઈ દાગ મારે.


 હું તો છું પૂતળી સાકરથી બની,

 ના મળે અબ્ધિ તણો તાગ મારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational